એક કણની સ્થિતિઊર્જા સ્થાન $r$ સાથે $U = \left( \frac{\alpha}{r^4} - \frac{\beta}{r^5} \right) \text{ J}$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. કણ $r = \dots$ પર સંતુલનમાં હશે.

  • A
    $\frac{4\alpha}{5\beta}$
  • B
    $\frac{5\beta}{4\alpha}$
  • C
    $-\frac{4\alpha}{5\beta}$
  • D
    $-\frac{5\beta}{4\alpha}$

Explore More

Similar Questions

$M \ kg$ દળને $\ell$ લંબાઈની વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરી પ્રારંભિક શિરોલંબ દિશા સાથે $45^\circ$ નો ખૂણો બનાવે ત્યાં સુધી તેને સ્થાનાંતરિત કરવા માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું હશે?

એક કણ એક પરિમાણમાં બળ $F = -2x$ ની અસર હેઠળ ગતિ કરે છે (જ્યાં $x$ એ ઉગમબિંદુથી કણનું અંતર છે). ધારો કે ઉગમબિંદુ પર કણની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. $x$ ના વિધેય તરીકે સ્થિતિ ઉર્જા $U$ નો આલેખ નીચેનામાંથી કયો છે?

જો $20 \ g$ દળનો એક પદાર્થ $200 \ m$ ની ઊંચાઈ પરથી મુક્ત પતન કરતો હોય અને જે બિંદુએ પદાર્થ પૃથ્વીની સપાટી સાથે સંપર્કમાં આવે,તે બિંદુએ તેની કુલ સ્થિતિ ઊર્જા તેની ગતિ ઊર્જામાં રૂપાંતરિત થતી હોય,તો પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો કેટલા $J$ હશે?

એક કણ પર લાગતું બળ $F(x) = -kx + ax^3$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. $x \ge 0$ માટે તેની સ્થિતિઊર્જા $U(x)$ નો આલેખ શોધો.

Difficult
View Solution

અચળ કુલ ઉર્જા $E$ ધરાવતો એક કણ એક પરિમાણમાં એવા વિસ્તારમાં ગતિ કરે છે જ્યાં સ્થિતિ ઉર્જા $U(x)$ છે. કણની ઝડપ ક્યાં શૂન્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo